શોધખોળ કરો
Tarot Card Saptahik Rashifal: તુલાથી મીન રાશિના જાતક માટે 1 એપ્રિલથી શરૂ થતું નવુ સપ્તા કેવું રહેશે, જાણો સાપ્તાહિક રાશિફળ
Saptahik Rashifal Tarot Card: 1લી એપ્રિલથી એક નવું સપ્તાહ અને નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. ટેરોટ કાર્ડ રીડર પરથી 1લી થી 7 એપ્રિલ સુધીનું તુલાથી મીનનું સાપ્તાહિક રાશિફળ જાણો.
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

તુલાથી મીન રાશિના જાતક માટે આગામી સપ્તાહ ખાસ છે. ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ જાણીએ સાપ્તાહિક રાશિફળ
2/7

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 4 છે, લકી ડે છે બુધવાર અને અઠવાડિયાની ટીપ - કામના દબાણને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે, સાવચેત રહો. કામને વિભાજીત કરવાનો પ્રયાસ કરો.
Published at : 30 Mar 2024 07:00 AM (IST)
આગળ જુઓ





















