શોધખોળ કરો

Money Plant: ઘરમાં ભૂલથી પણ આ રીતે ન રાખશો મનીપ્લાન્ટ, આર્થિક તંગી વધશે

Money Plant:મની પ્લાન્ટ શુક્ર સાથે સંબંધિત માનવામાં આવે છે જે ભૌતિક સુખ-સુવિધાઓનો સ્વામી છે. મની પ્લાન્ટ રાખવાથી ક્યારેય પૈસાની કમી નથી રહેતી. ચાલો જાણીએ તેને રાખવાના નિયમો..

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/7

2/7
વાસ્તુમાં શાસ્ત્ર દિશાઓનું વિશેષ મહત્વ છે. ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી પરિવારના સભ્યોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.

3/7
મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

4/7
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ જેમ જેમ વધે છે તેમ તેમ ઘરના સભ્યોની પ્રગતિ થાય છે. ધ્યાન રાખો કે મની પ્લાન્ટની વેલો ક્યારેય જમીનને અડવી ન જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તેનો વેલો નીચે આવે તો ધનનું નુકસાન થાય છે.

5/7
મની પ્લાન્ટને ક્યારેય સૂકવવા ન દેવો જોઈએ. જો તેના પાંદડા સુકાઈ જાય અથવા પીળા થઈ જાય તો તેને તરત જ કાઢી નાખો અને ફેંકી દો. સૂકા મની પ્લાન્ટ દુભાગ્યને નોતરે  છે.

6/7
મની પ્લાન્ટ ઘરની બહાર ક્યારેય ન લગાવવો જોઈએ.વાસ્તુ અનુસાર તેને ઘરની બહાર લગાવવાથી બહારના લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે અને મની પ્લાન્ટનો વિકાસ અટકે છે. તેનાથી પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિ પર અસર પડે છે. તેથી મની પ્લાન્ટ હંમેશા ઘરની અંદર જ લગાવવો જોઈએ.

7/7
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટથી લેવડદેવડ અશુભ છે. આમ કરવાથી શુક્ર ગ્રહ નબળો પડી જાય છે અને વ્યક્તિના સુખ-સુવિધાઓમાં ઘટાડો થાય છે. મની પ્લાન્ટ ટ્રાન્ઝેક્શન કરનારાઓને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Embed widget