શોધખોળ કરો
Sakat Chauth 2024:100 વર્ષ બાદ સંકટ ચૌથ પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ રાશિ પર વરસશે બાપ્પાની કૃપા
29 જાન્યુઆરી 2024 ના રોજ સંકટ ચોથ વ્રત છે. આ દિવસે 200 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ પર બાપ્પાની કૃપા વરસશે, કોને થશે આ અદભૂત યોગનો લાભ.જાણીએ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

29 જાન્યુઆરી 2024 ના રોજ સંકટ ચોથ વ્રત છે. આ દિવસે 200 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ પર બાપ્પાની કૃપા વરસશે, કોને થશે આ અદભૂત યોગનો લાભ.જાણીએ
2/6

સંકટ ચૌથ વ્રત પ્રગતિ અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. આ વખતે 100 વર્ષ બાદ સંકટ ચોથ વ્રત પર વિશેષ યોગ બની રહ્યો છે. 100 વર્ષ બાદ મંગળ, શુક્ર અને બુધ ધન રાશિમાં રહેશે. તેનાથી ત્રિગ્રહી યોગ બનશે. આ ઉપરાંત આ દિવસે શોભન યોગ પણ રચાઈ રહ્યો છે.
3/6

સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.
4/6

વૃશ્ચિક રાશિના જાતકોને પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો તે શુભ છે. સંકટ ચોથનું વ્રત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. આ દિવસે ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો અને ગણેશ અર્થવશીર્ષનો પાઠ કરો.
5/6

સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.
6/6

મીન રાશિના લોકોને સંકટ ચૌથ પર બની રહેલા દુર્લભ સંયોગનો લાભ મળશે, બિઝનેસમાં સારો ગ્રોથ મળશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે
Published at : 27 Jan 2024 11:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
એસ્ટ્રો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર