શોધખોળ કરો
Tarot Card Weekly Horoscope: 25 માર્ચથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું રહેશે,જાણો સાપ્તાહિક રાશિફળ
નવા સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે. માર્ચ 2024નું છેલ્લું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે? જાણીએ સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

નવા સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે. માર્ચ 2024નું છેલ્લું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે? જાણીએ સાપ્તાહિક રાશિફળ
2/7

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 6 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ- સકારાત્મક વિચાર રાખો, સમય સાથે તમને વધુ સારા પરિણામો મળશે.
3/7

વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર સોનેરી છે, લકી નંબર 1 છે, શુક્રવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટીપ છે- પડકારોનો સામનો કરો, તમારી મહેનત ચોક્કસપણે પરિણામ લાવશે.
4/7

ધન (24નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 8 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે- પૈસાની લેવડ-દેવડ ટાળો. નાણાકીય આયોજન પર ધ્યાન આપો.
5/7

મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 2 છે, લકી ડે સોમવાર છે અને સપ્તાહની ટીપ- આર્થિક લાભ થશે, મિલકત સંબંધિત કામમાં વિશેષ રૂચિ વધશે.
6/7

કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 5 છે, લકી ડે બુધવાર છે અને સપ્તાહની ટીપ- પાર્ટનર સાથેના સંબંધોમાં મધુરતા વધશે. અપરિણીત લોકો માટે લગ્નની સંભાવનાઓ છે.
7/7

મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 2 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ થશે.
Published at : 23 Mar 2024 06:53 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
