શોધખોળ કરો
Shani Margi 2024: શનિ માર્ગી થતાં આ 5 રાશિના જાતકની ઘટશે મુશ્કરી, મળશે રાહત, જાણો ક્યારે થશે માર્ગી?
Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Shani Margi 2024: ગ્રહોનું વર્કી અને માર્ગી થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ રાશિમાં શનિ વક્રી છે, આનાથી કેટલીક રાશિના જાતકોની પીડામાં વધારો થશે. જાણો 2024માં શનિ ક્યારે માર્ગી થશે..
2/6

Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, શનિની બદલાતી ચાલ સામાન્ય લોકો પર ઊંડી અસર કરે છે, તેથી જ્યારે પણ શનિ ગોચર કરે છે, માર્ગી થાય છે, તે સીધો જાય છે, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Published at : 09 Jul 2024 12:02 PM (IST)
આગળ જુઓ





















