શોધખોળ કરો

Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી

Budh Gochar 2024: બુધનું બીજું સંક્રમણ મે મહિનામાં (મે 2024) થવા જઈ રહ્યું છે. ગ્રહોનો રાજકુમાર બુધ શુક્રવાર, 31 મે, 2024 ના રોજ સંક્રમણ કરશે. બુધનું આ સંક્રમણ મેષથી વૃષભમાં થશે.

બુધનું આ સંક્રમણ મેષથી વૃષભમાં થશે. બુધનું આ સંક્રમણ રાત્રે 12.20 કલાકે થશે. 14 જૂન સુધી બુધ વૃષભ રાશિમાં રહેશે. આ પછી તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

1/6
અગાઉ, બુધ ગ્રહ 10 મે, 2024 ના રોજ મેષ રાશિમાં પ્રવેશ્યો હતો. બુધનું આ સંક્રમણ ઘણી રાશિઓ માટે આર્થિક તંગી સર્જી શકે છે. ચાલો જાણીએ એ કઈ રાશિ છે જેમને બુધ વૃષભમાં જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

2/6
મેષ રાશિના જાતકોએ આ સમયગાળામાં પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારું બજેટ બનાવો અને વસ્તુઓને સંતુલિત રાખો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે ભવિષ્યમાં તમારા માટે સારું રહેશે.

3/6
મિથુન રાશિના જાતકોએ બુધના ગોચર દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન તમારા પૈસા વધુ ખર્ચ થઈ શકે છે. જેના કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. જીવનની સમસ્યાઓના કારણે તમે તણાવ અનુભવી શકો છો.

4/6
સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સિંહ રાશિના જાતકોને વૃષભ રાશિમાં બુધના ગોચરને કારણે નુકસાન થવાની સંભાવના છે. પૈસા સંબંધિત કોઈ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરો અથવા કોઈ વડીલની સલાહ લો. સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ માટે આ સંક્રમણ શુભ સાબિત નહીં થાય.

5/6
તુલા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારા ખર્ચાઓને પહોંચી વળવા મુશ્કેલ છે. આ કારણે તમે ચિંતિત રહી શકો છો. તમે હોસ્પિટલમાં ખર્ચ ઉઠાવી શકો છો. પૈસા બચાવવા પર વધુ ધ્યાન આપો.

6/6
જ્યારે બુધ વૃષભ રાશિમાં સંક્રમણ કરે છે ત્યારે પૈસાની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકો કોઈ નવું રોકાણ ન કરો. જીવનમાં સંતુલન જાળવો અને દરેક કાર્યને સમજદારીપૂર્વક કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

Embed widget