શોધખોળ કરો

Weekly Tarot Horoscope: કુંભ રાશિને નાણાકિય લાભની શક્યતા, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આગામી સપ્તાહ

Weekly Tarot Horoscope: 23 ડિસેમ્બરથી શરૂ થતું સપ્તાહ મેષથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ ટેરોટ કાર્ડ સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/13
Weekly Tarot Horoscope: ડિસેમ્બરનું ચોથું અઠવાડિયું અને વર્ષનું છેલ્લું અઠવાડિયું તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે? નવા અઠવાડિયાનો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર, લકી ડે ટેરો કાર્ડ એક્સપર્ટ પાસેથી પણ જાણો અઠવાડિયાનું ટેરોટ રાશિફળ

2/13
મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 3 છે, શુક્રવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટીપ  છે - ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો, અધૂરાં કામ પૂરાં કરવાનો પ્રયાસ કરવો.

3/13
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, લકી ડે ગુરુવાર છે અને સપ્તાહની ટીપ છે- કાર્યસ્થળ પર નવી સિદ્ધિ પ્રાપ્ત થશે.

4/13
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર સી ગ્રીન છે, લકી નંબર 1 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ- પ્રવાસની યોજનાઓ બનશે, અનેક સ્ત્રોતોમાંથી આવક થશે

5/13
કર્ક  (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 4 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ  છે- નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન આપો, ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો.

6/13
સિંહ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 3 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, કોઈને નિરાશ ન કરો.

7/13
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સિલ્વર છે, લકી નંબર 6 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે.- કોઈની અંગત બાબતમાં દખલ ન કરો, ઝઘડાથી દૂર રહો

8/13
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર આસમાની વાદળી છે, લકી નંબર 3 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારા કામ પર ધ્યાન આપો, તમારી જાતની અન્યો સાથે સરખામણી ન કરો.

9/13
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 9 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીચ છે - રોકાણને થોડા સમય માટે મુલતવી રાખો.

10/13
ધન  (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 7 છે, શુકનવંતો દિવસ સોમવાર છે અને અઠવાડિયાની ટોચ- ઓછો તણાવ લો, કામના બોજને વહેંચવાનો પ્રયાસ કરો.

11/13
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 5 છે, શુક્રવારનો લકી ડે છે અને અઠવાડિયાની ટીપ  છે - સંબંધો સુધરશે, જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

12/13
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે  લકી કલર લાલ છે, લકી નંબર 3 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ  છે - નાણાકીય લાભની સંભાવના છે, ભાગ્ય મજબૂત રહેશે.

13/13
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 3 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- પરિણીત લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ લકી રહેશે. અપરિણીત લોકોને જલ્દી જ પોતાનો જીવનસાથી મળી જશે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

Embed widget