શોધખોળ કરો
Baby Names: વસંત પંચમીના અવસરે જન્મેલી બાળકીનું નામ મા સરસ્વતીના નામ પરથી કરો પસંદ, જુઓ યાદી
Baby Names: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો. તેથી જ આ દિવસ જ્ઞાનની દેવીની પૂજા કરવાની પરંપરા છે. જો આપની લાડલીનું નામ સરસ્વતી માતાના નામ પરથી રાખવા માંગો છો તો આ વિકલ્પ પર નજર કરો
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Baby Names: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે,આ દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. જો તમે પણ તમારી દીકરીનો જન્મ પણ વસંત પંચમીના અવસરે થયો હોય તો આ શુભ સંયોગ છે. લાડલીનું નામ માતા સરસ્વતીના નામ પરથી રાખી શકોછો.
2/7

વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્વતીને જ્ઞાન અને બુદ્ધિની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. તેથી જ આ દિવસ તેમને સમર્પિત છે. વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે.
Published at : 14 Feb 2024 06:46 PM (IST)
આગળ જુઓ





















