શોધખોળ કરો
Christmas 2022: ક્રિસમસની રાત છુપાવીને કરી લો આ એક કામ, અચૂક થશે ધન લાભ
Christmas 2022: 25 ડિસેમ્બર એટલે નાતાલ, આ દિવસે રાત્રે આ કામ કરવાથી મનના મનોરથ પૂર્ણ થવાની સાથે આકસ્મિક ધન લાભ થાય છે.નાતાલની રાત્રે કરી જુઓ ઉપાય

ક્રિસમસમાં ક્રિસમસ ટ્રીનું મહત્વ
1/7

Christmas 2022: Christmas 2022: 25 ડિસેમ્બર એટલે નાતાલ, આ દિવસે રાત્રે આ કામ કરવાથી મનના મનોરથ પૂર્ણ થવાની સાથે આકસ્મિક ધન લાભ થાય છે.નાતાલની રાત્રે કરી જુઓ ઉપાય
2/7

શાસ્ત્રોમાં ગુપ્ત દાનને મહાન દાન માનવામાં આવ્યું છે. ક્રિસમસ દર વર્ષે ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ગુપ્ત દાન કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી સભપ જાય છે.વ્યક્તિને આર્થિક લાભ થાય છે.
3/7

નાતાલની રાત્રે જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ભેટ તરીકે મીઠાઈઓ, રમકડાં, કપડાં વહેંચો. ભગવાન ઇસુ કહેતા હતા કે નિરાધાર અને ગરીબોને મદદ કરવાથી આપણને ભગવાનની પૂજા જેવું જ ફળ મળે છે.
4/7

વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર પર ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવવાથી પરિવારમાં પ્રેમ વધે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
5/7

એવું માનવામાં આવે છે કે નાતાલની રાત્રે ગરીબોને ભોજન કરાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કષ્ટોમાંથી રાહત મળે. માનસિક તણાવ દૂર થાય.
6/7

ઘરમાં લાઇટ ઓરેંજ કલરની મીણબત્તીઓ. તે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે નાતાલનો તહેવાર રવિવારે છે. આ રંગની મીણબત્તીઓ પ્રગટાવવાથી માન સન્માન વધે છે.
7/7

ક્રિસમસ ટ્રી પર લાલ રંગની રિબનમાં બાંધેલા ત્રણ સિક્કા લટકાવવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. સમૃદ્ધિ આવે છે. પ્રગતિનો માર્ગ સરળ બને છે.
Published at : 24 Dec 2022 07:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
