શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Diwali 2023 Festival: દુુનિયાના આ દેશોમાં ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે દિવાળી, હોય છે નેશનલ હોલિડે
Diwali 2023: દિવાળીને હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.
![Diwali 2023: દિવાળીને હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/12186bc8d7ce813d82218593fcda754b1698816572850102_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/10
![Diwali 2023: દિવાળીને હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/4efdd2f969559e8b1c92e99f32ded48e0f56a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Diwali 2023: દિવાળીને હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.
2/10
![ઇન્ડોનેશિયામાં દિવાળી એક મોટી વાત છે. આ તહેવાર દરમિયાન અહીં કરવામાં આવતી લગભગ તમામ ધાર્મિક વિધિઓ ભારતમાં સમાન છે. ઇન્ડોનેશિયામાં દિવાળી પર નેશનલ હોલિડે હોય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/3fb5ed13afe8714a7e5d13ee506003ddcf07d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇન્ડોનેશિયામાં દિવાળી એક મોટી વાત છે. આ તહેવાર દરમિયાન અહીં કરવામાં આવતી લગભગ તમામ ધાર્મિક વિધિઓ ભારતમાં સમાન છે. ઇન્ડોનેશિયામાં દિવાળી પર નેશનલ હોલિડે હોય છે
3/10
![ફિજીમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. આ જ કારણ છે કે અહીં દિવાળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ફિજીમાં દિવાળી પર રાષ્ટ્રીય રજા હોય છે. આ સમય દરમિયાન લોકો તેમના સંબંધીઓ અને મિત્રોને મળવા જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/f99687dd719c4e8bc6a39e946c3d9ef7c7be8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિજીમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. આ જ કારણ છે કે અહીં દિવાળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ફિજીમાં દિવાળી પર રાષ્ટ્રીય રજા હોય છે. આ સમય દરમિયાન લોકો તેમના સંબંધીઓ અને મિત્રોને મળવા જાય છે.
4/10
![મોરેશિયસમાં હિંદુ સમુદાય મોરેશિયસની લગભગ 50 ટકા વસ્તી ધરાવે છે, તેથી અહીં દિવાળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/2de40e0d504f583cda7465979f958a985c602.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોરેશિયસમાં હિંદુ સમુદાય મોરેશિયસની લગભગ 50 ટકા વસ્તી ધરાવે છે, તેથી અહીં દિવાળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
5/10
![મલેશિયામાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. અહી રિવાજો પણ ભારતમાં અનુસરવામાં આવતા રિવાજો કરતા થોડા અલગ છે. આ દિવસે લોકો સવારે તેલથી સ્નાન કરે છે અને પછી મંદિરોમાં પૂજા કરવા જાય છે. જોકે, મલેશિયામાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/135007e7085979a7d5b41ce54c0e54d766cc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલેશિયામાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. અહી રિવાજો પણ ભારતમાં અનુસરવામાં આવતા રિવાજો કરતા થોડા અલગ છે. આ દિવસે લોકો સવારે તેલથી સ્નાન કરે છે અને પછી મંદિરોમાં પૂજા કરવા જાય છે. જોકે, મલેશિયામાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે.
6/10
![શ્રીલંકા પણ ખૂબ જ ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરે છે અને તે દેશના સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે. આ તહેવારનું વિશેષ મહત્વ હોવાથી આ દિવસને નેશનલ હોલિડે જાહેર કરાયો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/18e2999891374a475d0687ca9f989d8361c85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીલંકા પણ ખૂબ જ ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરે છે અને તે દેશના સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે. આ તહેવારનું વિશેષ મહત્વ હોવાથી આ દિવસને નેશનલ હોલિડે જાહેર કરાયો છે
7/10
![નેપાળમાં દિવાળીને તિહાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. લોકો ઘરોને દીવાઓથી શણગારે છે અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. દિવાળી નેપાળનો બીજો સૌથી મોટો તહેવાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/fe5df232cafa4c4e0f1a0294418e56609e17d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેપાળમાં દિવાળીને તિહાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. લોકો ઘરોને દીવાઓથી શણગારે છે અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. દિવાળી નેપાળનો બીજો સૌથી મોટો તહેવાર છે.
8/10
![સિંગાપોરમાં ખૂબ જ ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન અહીંનું વાતાવરણ બિલકુલ ભારત જેવું જ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/8cda81fc7ad906927144235dda5fdf1512cab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિંગાપોરમાં ખૂબ જ ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન અહીંનું વાતાવરણ બિલકુલ ભારત જેવું જ છે.
9/10
![કેનેડામાં પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે આ દિવસે અહીં કોઈ રાષ્ટ્રીય રજા હોતી નથી. તેમ છતાં નોંધપાત્ર સંખ્યામાં ભારતીયોની હાજરીને કારણે લોકો તહેવારની ઉજવણી કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/1058abae0dc372f4432cbea7fa1235124207e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેનેડામાં પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે આ દિવસે અહીં કોઈ રાષ્ટ્રીય રજા હોતી નથી. તેમ છતાં નોંધપાત્ર સંખ્યામાં ભારતીયોની હાજરીને કારણે લોકો તહેવારની ઉજવણી કરે છે.
10/10
![યુનાઇટેડ કિંગડમમાં ઘણા એવા શહેરો છે જ્યાં દિવાળીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. આ શહેરોમાં લેસ્ટર અને બર્મિંગહામનો સમાવેશ થાય છે. અહીં મોટી સંખ્યામાં હિન્દુઓ છે.થાઈલેન્ડમાં દિવાળીને લેમ ક્રિઓંગ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર લગભગ દિવાળી જેવો છે.થાઈ કેલેન્ડર મુજબ તે વર્ષના 12મા મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/03/ae566253288191ce5d879e51dae1d8c3baffa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુનાઇટેડ કિંગડમમાં ઘણા એવા શહેરો છે જ્યાં દિવાળીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. આ શહેરોમાં લેસ્ટર અને બર્મિંગહામનો સમાવેશ થાય છે. અહીં મોટી સંખ્યામાં હિન્દુઓ છે.થાઈલેન્ડમાં દિવાળીને લેમ ક્રિઓંગ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર લગભગ દિવાળી જેવો છે.થાઈ કેલેન્ડર મુજબ તે વર્ષના 12મા મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
Published at : 03 Nov 2023 12:00 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Dhanteras ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Kali Chaudas ABP News Live Lakshmi Pujan Vagh Baras Gujarati New Year Diwali 2023વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)