શોધખોળ કરો
Chhath Puja 2023: છઠ્ઠ પૂજામાં કયા રંગના સિંદૂરનો કરવામાં આવે છે ઉપયોગ, જાણો
આ તહેવારમાં સિંદૂર લગાવવામાં આવે છે અને અર્પણ પણ કરવામાં આવે છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Chhath Puja 2023: આજે સમગ્ર દેશ છઠ્ઠ પૂજાના તહેવારમાં વ્યસ્ત છે. છઠનો તહેવાર એક ખાસ તહેવાર છે, આ તહેવારમાં સિંદૂર લગાવવામાં આવે છે અને અર્પણ પણ કરવામાં આવે છે. જાણો અહીં આ છઠ્ઠ પૂજાના તહેવાર પર કયા રંગનું સિંદૂર લગાવવું અને ચઢાવવું જોઇએ, અને શું છે તેનુ મહત્વ......
2/6

છઠ્ઠનો તહેવાર કારતક મહિનાની છઠ્ઠની તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર પર છઠ્ઠી મૈયા અને સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન મહિલાઓ પીળા કલરનું સિંદૂર લગાવે છે.
Published at : 20 Nov 2023 11:52 AM (IST)
આગળ જુઓ





















