શોધખોળ કરો
Diwali 2024: હવે દિવાળીની તૈયારીઓ શરૂ, ઘરની સફાઇ કરતા સમયે બહાર ફેંકી દો આ ચીજવસ્તુઓ
Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો
પ્રતિકાત્મક તસવીર
1/7

Diwali 2024: દશેરા પૂરા થતાંની સાથે જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો છો કે દિવાળી દરમિયાન તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે તો દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો.દિવાળીનો તહેવાર કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી એ હિંદુ ધર્મનો ખૂબ જ ખાસ તહેવાર છે, તેથી તેની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ખાસ કરીને લોકો અગાઉથી ઘરની સફાઈ શરૂ કરી દે છે.
2/7

દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ તહેવાર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સકારાત્મકતા હોય છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં જ દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
Published at : 15 Oct 2024 11:37 PM (IST)
આગળ જુઓ




















