શોધખોળ કરો
Ganesh Ji: બિઝનેસ અને શિક્ષામાં આવતાં વિઘ્નોને દૂર કરે છે વિઘ્નહર્તાનો આ ચમત્કારી મંત્ર
Ganesh Mantra: 27મી જુલાઈ 2022 બુધવાર છે. ગણેશજીની પૂજા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજી આ મંત્રોથી પ્રસન્ન થઈ શકે છે અને શિક્ષણ, વેપાર કે જીવનની અન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ગણેશ મંત્રનું માહાત્મ્ય
1/5

Ganesh Mantra: 27મી જુલાઈ 2022 બુધવાર છે. ગણેશજીની પૂજા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજી આ મંત્રોથી પ્રસન્ન થઈ શકે છે અને શિક્ષણ, વેપાર કે જીવનની અન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.
2/5

ભગવાન ગણેશના આહ્વાન મંત્ર- ગજાનનમ્ ભૂતગનાદિસેવિતમ કપિતાજમ્બુ ફલ ચારુ ભક્ષણમ્. ઉમાસુતં શોક વિનાશકારં નમામિ વિઘ્નેશ્વરં પદપંકજમ્ । આગચ્છ ભગવન્દેવ સ્થાને ચાત્ર સ્થિરો ભવઃ યાવત્પૂજા કરિષ્યામિ તત્વં સન્નિધૌ ભવઃ ।
3/5

ગણેશજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ- અસ્યૈપ્રાણા:પ્રતિષ્ઠતુ અસ્યૈ પ્રાણા ક્ષરન્તુ ચ। અસ્યૈ દેવત્વમર્ચાર્યમ મામેહતી ચ કશ્ચન
4/5

સુખ સમૃદ્ધિ માટે ગણેશજીનો મંત્ર – ઓમ એકંદતાય વિદ્મહે વક્રતૂંડાય ધીમહિ તન્નો બુદ્ધ પ્રચોદયાત્
5/5

બધી જ મનોકામનાની પૂર્તિ માટે – ઓમ ગણપતિયે નમ: ધન પ્રાપ્તિ માટે ગણેશજીના આ મંત્ર- ઓમ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ સ્વાહા ।
Published at : 27 Jul 2022 07:35 AM (IST)
આગળ જુઓ
Advertisement