શોધખોળ કરો
Garuda Purana: ગરુડ પુરાણની આ વાતો જાણીને તમે ક્યારેય નહીં કરો ખોટા કામ, જાણો.....
ગરુડ પુરાણ અનુસાર જો તમે લાંબુ આયુષ્ય જીવવા માંગતા હોવ તો સવારે મોડે સુધી ઊંઘવાની આદત છોડી દો
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Garuda Purana: ગરુડ પુરાણમાં સુખી જીવન જીવવાના કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે, જેમાં કેટલીક વસ્તુઓ એવી બતાવવામાં આવી છે જેનું ભૂલથી પણ પાલન ના કરવું જોઇએ. તેનાથી ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે.
2/7

ગરુડ પુરાણ અનુસાર જો તમે લાંબુ આયુષ્ય જીવવા માંગતા હોવ તો સવારે મોડે સુધી ઊંઘવાની આદત છોડી દો. લાંબા સમય સુધી સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેના કારણે રોગચાળો ફેલાય છે. તેમજ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થતી નથી.
Published at : 06 May 2024 01:18 PM (IST)
આગળ જુઓ





















