શોધખોળ કરો
Guru Uday 2025: 12 વર્ષ બાદ આજે મિથુન રાશિમાં ગુરુનો થશે ઉદય, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Guru Uday 2025 July: 9 જૂલાઈ 2025ના રોજ ગુરુ અસ્તથી ઉદય અવસ્થામાં આવશે. ઉદય પછી ગુરુ કેટલીક રાશિઓને શુભ પરિણામો આપશે. ચાલો જાણીએ કે ગુરુ ઉદય થવાથી કઈ રાશિઓને લાભ થશે.
ગુરુ ઉદય
1/6

Guru Uday 2025 July: 9 જૂલાઈ 2025ના રોજ ગુરુ અસ્તથી ઉદય અવસ્થામાં આવશે. ઉદય પછી ગુરુ કેટલીક રાશિઓને શુભ પરિણામો આપશે. ચાલો જાણીએ કે ગુરુ ઉદય થવાથી કઈ રાશિઓને લાભ થશે. જ્યોતિષશાસ્ત્રમાં, દેવગુરુ ગુરુને સુખ અને સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. હાલમાં ગુરુ મિથુન રાશિમાં અસ્ત અવસ્થામાં છે અને 9 જુલાઈ, 2025ના રોજ તે જ રાશિમાં ઉદય પણ કરશે. ગુરુનો ઉદય ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે.
2/6

9 જૂલાઈના રોજ સવારે 4:44 વાગ્યે ગુરુ ઉદય થશે. ગુરુ ઉદય થતાં જ 12 રાશિના કેટલાક રાશિઓને વિશેષ લાભ મળશે. જુઓ કે તમારી રાશિ પણ આ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે કે નહીં.
Published at : 09 Jul 2025 12:52 PM (IST)
આગળ જુઓ





















