શોધખોળ કરો

In Photos: કારતક પૂનમે ગંગામાં ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ તસવીરો

Kartik Purnima: સોમવારે કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ગંગામાં ડૂબકી લગાવતાં શ્રદ્ધાળુઓ

1/8
કારતક પૂર્ણિમાના દિવસે  ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગામાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતા.

2/8
કારતક પૂર્ણિમા અને ગ્રહણ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી.

3/8
કારતક પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના તમામ પાપો દૂર થઈ જતા હોવાની લોકવાયકા છે.

4/8
કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે માત્ર ગંગા જ નહીં તમામ નદીમાં સ્નાનનો વિશેષ મહિમા છે.

5/8
આ દિવસે નદી-તળાવ કે કુંડમાં લોટના દીવા બનાવીને દીવા પ્રગટાવવામાં આવે છે. તેનાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ રહે છે.

6/8
ગંગામાં આસ્થાની ડૂબકી લગાવવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

7/8
હરિદ્વારમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી.

8/8
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget