શોધખોળ કરો
Angarki Sankashti Chaturthi : વડોદરાનું આ ગણેશ મંદિર છે 100 વર્ષથી વધુ પૌરાણિક, અંગારકી ચોથ પર ઉમટ્યાં ભક્તો
Angarki Sankashti Chaturthi : વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચોથ પર હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ગણપતિના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભીડ લગાવી છે.
વડોદરામાં ગણપતિ દાદાના દર્શને ઉમટ્યાં ભક્તો
1/10

વડોદરામાં ગણેશ ભગવાનના મંદિરે અંગારકી ચોથને લઈને ભક્તો ઉમટી પડ્યા.
2/10

100 વર્ષથી પણ જુના આ મંદિરે દેશના અનેક મહાનુભાવો પણ દર્શનાર્થે આવી ચૂક્યા છે.
3/10

મહારાજા સયાજીરાવ ગાયકવાડના જમાના ના મંદિરમાં રાજવી પરિવારના લોકો પણ દર્શને આવતા હોય છે
4/10

વડોદરાના સિદ્ધિવિનાયક મંદિરનો મહિમા અનેક વર્ષોથી જોવા મળી રહ્યો છે.
5/10

મંદિરમાં સંકટમોચક ગણેશજી સૌનું ભલું કરે એ જ પ્રાર્થના અને અભ્યર્થના સાથે ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.
6/10

દાંડિયા બજારના મુખ્ય રસ્તા પર આવેલા મંદિર બહાર પણ ફૂલ ગુલાબ અને પૂજાની સામગ્રી વેચવા પણ અનેક વેપારીઓ પહોંચે છે
7/10

image 10
8/10

અંગારકી ચોથના દિવસે ગણપતિને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે.
9/10

ગણેશજીને પ્રિય એવા મોદક અને લાલ જાસૂદ, ગોળ તથા પૂજાપા સાથે ભક્તો સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના કરે છે
10/10

પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ 21 ચોથ કર્યાનું ફળ આપે છે. વિક્રમ સંવત 2079માં આ એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી છે.
Published at : 10 Jan 2023 10:08 AM (IST)
આગળ જુઓ





















