શોધખોળ કરો
Kalki Dham: કલ્કિ ધામ શિલાન્યાસ બાદ પીએમ મોદીએ શેર કરી તસવીરો, આચાર્ય પ્રમોદને ટેગ કરી કહી આ વાત
પીએમ નરેન્દ્ર મોદીએ યુપીના સંભલમાં મંદિરના મોડલનું પણ અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કલ્કિ ધામ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ હાજર હતા.
કલ્કિ ધામમાં શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી, સીએમ યોગી અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ.
1/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે સમય બદલાઈ ગયો છે અને દેશ માત્ર વિદેશમાંથી પ્રાચીન મૂર્તિઓ પરત લાવી રહ્યો નથી પરંતુ રેકોર્ડ વિદેશી રોકાણ પણ પ્રાપ્ત કરી રહ્યું છે.
2/6

ઉત્તર પ્રદેશના સંભલમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ એક સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે એક તરફ તીર્થસ્થળોનો વિકાસ થઈ રહ્યો છે અને બીજી તરફ શહેરોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે.
Published at : 19 Feb 2024 04:02 PM (IST)
આગળ જુઓ





















