શોધખોળ કરો
Holi 2023: સાળંગપુર હનુમાનજી મંદિરમાં 25 હજાર કિલો રંગથી ઉજવાયો રંગોત્સવ, ભક્તોની ઉમટી ભીડ
Holi 2023: ગુજરાત સહિત દેશભરમાં હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં 25 હજાર કિલો રંગથી રંગોત્સવ ઉજવાયો.
![Holi 2023: ગુજરાત સહિત દેશભરમાં હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં 25 હજાર કિલો રંગથી રંગોત્સવ ઉજવાયો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/9e85b4e8c0347de4851bacf685ae96d1167816420276576_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાળંગપુર
1/7
![સંતોની હાજરી વચ્ચે સાળંગપુર હનુમાનજી મંદિરમાં 25 હજાર કિલો રંગથી રંગોત્સવ ઉજવાયો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/008d19303330313a6822c1cf1f14a46a71e8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંતોની હાજરી વચ્ચે સાળંગપુર હનુમાનજી મંદિરમાં 25 હજાર કિલો રંગથી રંગોત્સવ ઉજવાયો.
2/7
![રંગોત્સવ વખતે મંદિર પરિસર જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/25be22459a2ed039e4c428c1cd666bd18a0ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રંગોત્સવ વખતે મંદિર પરિસર જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
3/7
![ભક્તો ભારે ભીડ વચ્ચે સંતોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/ebd911066f3aa996c8d5a4650a9ce064f559b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તો ભારે ભીડ વચ્ચે સંતોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.
4/7
![રંગોત્સવ પર્વને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/948e339306ab3995f05fec408d0b8f815c916.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રંગોત્સવ પર્વને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
5/7
![ભક્તો પર રંગો ઉડાડતા સંતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/07/fad80db5b26df3fb7f453cd3de4c89fdc1937.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તો પર રંગો ઉડાડતા સંતો.
6/7
![કષ્ટભંજન દેવના અનોખા શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કષ્ટભંજન દેવના અનોખા શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી.
7/7
![કષ્ટભંજન દેવને કલરનો શણગાર કરાયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કષ્ટભંજન દેવને કલરનો શણગાર કરાયો હતો.
Published at : 07 Mar 2023 10:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)