શોધખોળ કરો
Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે.
શ્રાવણના ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.
1/7

શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો..
2/7

નિર્મોહ અને નિરંતરતાનું પ્રતિક છે મહાદેવનો ભસ્મ શ્રૃંગાર .
Published at : 07 Aug 2024 09:55 PM (IST)
આગળ જુઓ





















