શોધખોળ કરો
Navratri 2022: સાતમા નોરતાએ અમદાવાદમાં ખેલૈયાઓ બોલાવી રમઝટ, જુઓ શાનદાર તસવીરો
Navratri 2022: હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. આજે આઠમું નોરતું એટલે કે મહાઅષ્ટમી છે. રવિવારે સાતમી નવરાત્રીએ અમદાવાદમાં ખેલૈયાઆ મન મૂકીને ગરબે રમ્યા હતા.
અમદાવાદમાં સાતમા નોરતાએ ખેલૈયાનો ઉત્સાહ ચરમ પર હતો.
1/8

સાતમું નોરતું અને રવિવાર હોવાથી અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ, કલબોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
2/8

ખેલૈયાઓએ અવનવા ગરબા સ્ટેપ કર્યા હતા. તેમના આ સ્ટેપ જોવા અન્ય ખેલૈયાઓ થોડી મિનિટો રોકાઈ ગયા હતા.
Published at : 03 Oct 2022 09:55 AM (IST)
આગળ જુઓ




















