શોધખોળ કરો
Jagannath Rath Yatra 2023: 20 જૂને રથયાત્રા, જગન્નાથ મંદિરના વણઉકેલાયા છે આ રહસ્ય
Jagannath Rath Yatra 2023: જગન્નાથ યાત્રા (ઓડિશા-જગન્નાથ પુરી) 20 જૂન 2023થી શરૂ થશે. જગન્નાથ મંદિરના આવા અનેક રહસ્યો છે જે ચોંકાવનારા છે.
ઓડિશા રથયાત્રા
1/5

9 દિવસીય જગન્નાથ યાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિથી શરૂ થાય છે.જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ સ્વરૂપ પણ માનવામાં આવે છે. ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું આ મંદિર ઘણા રહસ્યોથી ભરેલું છે, જેને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી.
2/5

વિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ વસ્તુ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષનો પડછાયો બને છે પરંતુ જગન્નાથ મંદિરના શિખરનો પડછાયો દેખાતો નથી. જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે, પરંતુ તેના પડછાયાની ગેરહાજરી આજે પણ એક રહસ્ય છે.
Published at : 13 Jun 2023 12:07 PM (IST)
આગળ જુઓ





















