શોધખોળ કરો
Navratri 2023: સાતમા નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો
Shardiya Navratri 2023 Maa Kalratri: મહાસપ્તમી 21મી ઓક્ટોબર 2023ના રોજ છે. આ દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. મા કાલરાત્રીનું સ્વરૂપ ભલે ભયાનક હોય પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ દયાળુ છે

પાવગઢમાં ભક્તોનું ઘોડાપૂર
1/6

દેવી કાલરાત્રિની પૂજા કરવાથી દરેક દુષ્ટતા અને કષ્ટોનો નાશ થાય છે. જીવનની દરેક સમસ્યાને એક ક્ષણમાં ઉકેલવાની શક્તિ મળે છે.
2/6

જે લોકોના શત્રુઓ તેમના કામમાં અડચણો ઉભી કરી રહ્યા છે અથવા જેઓ કોર્ટના કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમણે કાલરાત્રિની પૂજા અવશ્ય કરવી જોઈએ.
3/6

સાતમને લઈ શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી માઇ ભક્તોએ દર્શન માટે લાંબી લાઇનો લગાવી છે.
4/6

ચાચર ચોકમાં દર્શનાર્થી સાથે પૂજારી અને મંદિર ટ્રસ્ટી ગરબે ઘૂમ્યા હતા. દર્શનાર્થી ઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા પ્રશાસન અને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
5/6

ખાનગી વાહનો ડુંગર ઉપર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈ એસ ટી નિગમ દ્વારા તળેટીમાંથી રૂટ ઉપર વધારાની એસ ટી બસો દોડાવવામાં આવી રહી છે.
6/6

જો તમને રાત્રે ખરાબ સપના આવે તો નવરાત્રીની મહાસપ્તમીના દિવસે દેવીના 32 નામનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માનસિક અને શારીરિક રીતે ફાયદાકારક રહેશે.
Published at : 21 Oct 2023 08:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
