શોધખોળ કરો

Janmasthami 2023: જન્માષ્ટમીના અવસરે લડ્ડુ ગોપાલને પ્રિય આ 5 ચીજનો પૂજામાં અચૂક કરો ઉપયોગ, મનોકામનાની થશે પૂર્તિ

જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો.

લડ્ડુ ગોપાલનો શૃંગાર

1/6
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે.  મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

2/6
માખણ અને મિશરી કૃષ્ણજીને ખૂબ જ પ્રિય છે.  બાળ લીલા પર નજર કરીએ તો તે માખણ ચોરી કરતા તેથી માખણ ચોર પણ કહેવાયા છે. પૂજા સમયે આ વસ્તુ અચૂક ધરાવો

3/6
વાંસળી પણ  કાન્હાની સૌથી પ્રિય વસ્તુમાંની એક છે. કહેવાય છે કે આના વિના કાન્હા જીનો  શૃંદાર અઘૂરો રહે છે. વાંસળીને સાદગી અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી કૃષ્ણ જન્માષ્ટમી પર કાન્હાના હાથમાં નાની વાંસળી રાખો. વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી પણ  આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે.

4/6
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે.  મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
શ્રી કૃષ્ણનો શ્રૃંગાર મોર પંખ વિના પણ અધૂરો માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મોર પંખ પણ પ્રિય છે. મોર મુગટ ભવ્યતા અને મોહનું પ્રતીક છે. તેનાથી દુ:ખ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. તેથી જ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ વાળો મુગટ અચૂક ચઢાવો. આમ કરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
5/6
જન્માષ્ટમીના તહેવાર પર, ખાસ કરીને શ્રી કૃષ્ણ અને લાડુ ગોપાલને વૈજયંતી માળા અથવા મોતીની માળા અર્પણ કરો. તમે ઈચ્છો તો લાલ કે પીળા ફૂલોથી બનેલા કાન્હાજીને માળા પણ ચઢાવી શકો છો. ઘરમાં વૈજંતી માળા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ભગવાન કાન્હાને વૈજયંતી માળા ચઢાવો.

6/6
જન્માષ્ટમીના દિવસે, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.  તેથી તેમને ઝુલામાં કે પારણામાં ઝૂલવામાં આવે છે. જન્માષ્ટમી પર પૂજામાં નાનું પારણું કે ઝૂલો રાખો. આવું કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ

ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

Embed widget