શોધખોળ કરો
Shatabdi Mahotsav: હાઈટેક રસોડું, એક કલાકમાં બને છે 2000 રોટલી, ભાખરી અને સ્ટફ પરોઠા, જુઓ તસવીરો
Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે હરિભક્તો માટે પ્રસાદમ નું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે.
હાઈટેક રસોડું
1/8

60 સંતો 8000 જેટલા સ્વયંસેવકો દ્વારા આખા રસોડા નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
2/8

આ એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
Published at : 21 Dec 2022 08:55 PM (IST)
આગળ જુઓ





















