શોધખોળ કરો
Shrawan 2022: રાજકોટના હલેન્ડા ગામે આવેલું છે આ પૈરાણિક શિવ મંદિર, પાંડવોની ગુફા પણ છે
Shrawan 2022: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ-અલગ રીતે શિવની આરાધના કરે છે.
ભુતનાથ મહાદેવ
1/5

રાજકોટના હલેન્ડા ગામે પૌરાણિક ભૂતનાથ મંદિર આવેલું છે. આ વિસ્તારના લોકોને અહીં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે.
2/5

નાથ સંપ્રદાય હેઠળ આ પૌરાણિક મંદિર આવે છે. 52 વર્ષ પહેલાં યોગી નારણનાથજી બાપુએ આ મંદિરની જંગલમાં સ્થાપના કરી હતી.
3/5

આ પૌરાણિક મંદિરે ભૂતનાથ દાદાના દર્શને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાંથી શ્રાવણ માસ દરમિયાન ભક્તો આવે છે.
4/5

આ મંદિરની આસપાસ બિલીના અસંખ્ય વૃક્ષો આવેલા છે. અહીં પાંડવોની ગુફા પણ આવેલી છે.
5/5

શ્રાવણ મહિનામાં અહીં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
Published at : 01 Aug 2022 12:07 PM (IST)
આગળ જુઓ





















