શોધખોળ કરો

Horoscope 2024:આગામી વર્ષ આ 6 રાશિ માટે નિવડશે અતિ શુભ,પ્રાપ્ત થશે અપાર સફળતા, જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

આગામી વર્ષ 2024 12 રાશિના જાતક માટે કેવું નિવડશે, કેવી રહેશે લવ લાઇફ, કરિયર અને આર્થિક સ્થિતિ જ્યોતિષ શાસ્ત્ર મુજબ 12 રાશિનું વાર્ષિક રાશિફળ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

1/13

2/13
મેષઃ- મેષ રાશિના લોકો માટે વર્ષ 2024 કંઈ ખાસ રહેવાનું નથી. આ રાશિના લોકોને આવતા વર્ષે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આવતા વર્ષે આ રાશિના જાતકોએ ખૂબ કાળજી રાખવી પડશે. વેપારમાં પણ તમારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.

3/13
વૃષભ- રાશિ માટે  કરિયરની દૃષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ વર્ષે શનિ તમારી રાશિથી દસમા ભાવમાં રહેવા જઈ રહ્યો છે, જેના કારણે તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે. વર્ષની શરૂઆતમાં, બારમા ભાવમાં ગુરુના ગોચરના  પ્રભાવને કારણે, તમને કામ અને વ્યવસાયમાં વિદેશી સંબંધોથી લાભ મળશે.આર્થિક સ્થિતિ પણ સુધરશે

4/13
મિથુન રાશિવાળા લોકોને આ વર્ષે ઘણી સફળતા મળશે.. શનિ મહારાજ તમારા ભાગ્યના સ્વામી હોવાથી ભાગ્ય સ્થાનમાં રહીને તમારું ભાગ્ય મજબૂત કરશે, જેના કારણે તમારી અટકેલી યોજનાઓ ફરીથી કામ કરવા લાગશે. અટકેલા કામમાં ગતિ આવશે અને તમને સફળતા મળશે. શિક્ષણ, કારકિર્દી, પ્રેમ સંબંધ અને સ્વાસ્થ્ય વગેરેની દૃષ્ટિએ વર્ષ 2024 ઉતમ રહેશે

5/13
કર્ક - વર્ષની શરૂઆતમાં, દેવગુરુ ગુરુ દસમા ભાવમાં છે જેથી તમારા કાર્યક્ષેત્રમાં સારો લાભ મળશે. વ્યવસાયમાં નવો વળાંક આવશે અને વ્યવસાયમાં વધુ નફો થશે. એપ્રિલ પછી અગિયારમા ભાવમાં ગુરુ તમારા વ્યવસાયમાં આવકમાં વધારો કરશે. આઠમા ભાવમાં રહેલો શનિ પણ તમારા કામમાં અવરોધો ઉભી કરશે પરંતુ તમે તમારી સમજદારીથી તેને અનુકૂળ સ્થિતિ બનાવી શકશો,

6/13
સિંહ - આ વર્ષે સાતમા શનિના પ્રભાવને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળશે, પરંતુ આ વર્ષે શનિના પ્રભાવને કારણે પ્રગતિની ગતિ થોડી ધીમી રહી શકે છે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તો તમને આ વર્ષે ઇચ્છિત નફો મળશે. તમારાથી વરિષ્ઠ લોકો સાથેની ભાગીદારી આ વર્ષે ફાયદાકારક રહેશે. એપ્રિલ પછી, દસમા ભાવમાં ગુરુના ગોચરને કારણે, તમને વરિષ્ઠ લોકો અથવા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જમીન સંબંધિત કામ કરનારા લોકોને આ વર્ષે લાભ મળશે.

7/13
કન્યાઃ- વર્ષ 2024માં કન્યા રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ રાશિના જાતકો પર શનિની સ્થિતિ ભારે રહેશે. તમારે દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કરિયરમાં સફળતા માટે તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. આ રાશિના લોકોના ભાઈ-બહેન સાથેના સંબંધો પણ બગડી શકે છે. તમારા ખર્ચમાં વધારો થશે.

8/13
તુલા-ગુરુ ગોચર 2024 દરમિયાન તુલા રાશિના જાતકોએ પોતાના સંબંધોમાં ખૂબ કાળજી રાખવી પડશે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા જીવનસાથીને વગર વિચાર્યે કોઈ વચન ન આપવું જોઈએ. શક્ય છે કે તમે તમારા વચનો પ્રમાણે જીવી શકશો નહીં. જો તમે પરિણીત છો, તો તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે. તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારા જીવનસાથીનો વ્યવહાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પારિવારિક સમસ્યાઓ હલ થવાને બદલે જટિલ બની શકે છે. તમારે સંબંધોના પડકારોનો સામનો કરવો પડી શકે છે.

9/13
વૃશ્ચિક- આ સમયગાળા દરમિયાન, તમે જે નોકરીમાં છો તેનાથી તમે સંતુષ્ટ જણાશો.  આ વર્ષે પ્રમોશન મળી શકે છે. નોકરીમાં બદલાવ પણ તમને સારી સફળતા અપાવી શકે છે જેમાં તમને ઘણી પ્રગતિ મળશે. શનિ મહારાજની કૃપાથી નોકરીમાં તમારા બધા વિરોધીઓ પરાજિત થશે અને તમે મજબૂત સ્થિતિમાં રહેશો. લવ લાઇફમાં વિવાદો દૂર થશે સંબંધો સુધરશે અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે

10/13
ધન-ગુરુ સંક્રાંતિ 2024 મુજબ આ વર્ષ તમારી લવ લાઈફ માટે ખૂબ જ નબળું સાબિત થવાનું છે. જો તમે રિલેશનશિપમાં છો અને તમારા પાર્ટનર સાથે લગ્નની યોજના બનાવી રહ્યા છો, તો તમારે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ. શક્ય છે કે તમે તમારા જીવનસાથી દ્વારા છેતરાઈ શકો. લગ્નની વાત કરીએ તો વર્ષ 2024 તમારા માટે અનુકૂળ નથી. સંબંધોને આગળ વધારવામાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે.

11/13
મકર- મકર રાશિના જાતકની 2024માં આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ માટે આ સમય સારો છે. પ્રેમ સંબંધની દષ્ટીએ પણ  વર્ષ ઉત્તમ છે પાર્ટનરનો સાથ અને સહયોગ મળશે, વર્ષના મધ્યમાં સ્વાસ્થ્યની સ્થિતિ બગડતી જણાય છે,. કરિયર માટે પણ 2024નું વર્ષ સારૂ છે. આપને ગ્રોથ માટે તક મળી શકે છે.

12/13
કુંભ -વર્ષ 2024માં પ્રથમ ભાવમાં શનિનું ગોચર થવાના કારણે જવાબદારીઓમાં ભારે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં જે લોકો બિઝનેસ કરે છે તેઓ આ વર્ષે ઘણી મુસાફરી કરી શકે છે. પરિવારના સદસ્યો સાથે અંતર વધી શકે છે.કોમ્યુનિકેશન ગેપના કારણે કેટલાક સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે.જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે. સાસરી પક્ષ દ્વારા પણ તે બગડી શકે છે. ધીરજ રાખવી વધુ સારું રહેશે. કોઈ ત્રીજી વ્યક્તિને તમારા સંબંધમાં આવવા ન દો. ધ્યાનમાં રાખો કે કેટલીકવાર તમે જે તમારી આંખોથી જુઓ છો અથવા તમારા કાનથી સાંભળો છો તે જૂઠ પણ હોઈ શકે છે. તેથી, સત્યની યોગ્ય તપાસ જરૂરી છે.

13/13
મીન રાશિ- મીન રાશિના લોકો માટે વર્ષ 2024 ઉતાર-ચઢાવથી ભરેલું રહેવાનું છે. આ વર્ષે તમારે માનસિક અને આર્થિક રીતે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા વૈવાહિક સંબંધોમાં પણ તણાવ વધશે. આ વર્ષ દરમિયાન ભાગ્ય તમારો સાથ નહીં આપે અને તમારે સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. આ વર્ષે તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવું પડશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

Embed widget