શોધખોળ કરો

Numerology Prediction: 25 સહિત આ તારીખે જન્મેલા લોકોનો શુક્રવાર રહેશે શુભ, જાણો અંક જ્યોતિષ

Numerology: નંબરોલોજીથી જાણો 23 જાન્યુઆરી શુક્રવારનો દિવસ કેવો પસાર થશે, જાણીએ નંબરોલોજી

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1 (જેમનો જન્મ 1, 10, 19, 28 તારીખે થયો છે)-આજે તમને નવી તકો મળશે. વ્યવસાયમાં બૌદ્ધિક નિર્ણયોથી લાભ થશે. સરકારી કામોમાં સફળતા મળશે. વડીલોના આશીર્વાદ લેવા.

2/9
મૂલાંક 2 (જેમનો જન્મ 2, 11, 20, 29 તારીખે થયો છે)-માનસિક શાંતિ રહેશે, પરંતુ નાની બાબતોમાં ભાવુક થવાનું ટાળો. માતાના આશીર્વાદથી કામ બનશે. કલા અને સંગીત ક્ષેત્રના લોકો માટે ઉત્તમ દિવસ.

3/9
મૂલાંક 3 (જેમનો જન્મ 3, 12, 21, 30 તારીખે થયો છે)-તમારા માટે આજનો દિવસ જ્ઞાન અને શિક્ષણ માટે સર્વોત્તમ છે. ગુરુ અને મા સરસ્વતીની કૃપા રહેશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે.

4/9
મૂલાંક 4 (જેમનો જન્મ 4, 13, 22, 31 તારીખે થયો છે)-અચાનક ધન લાભ કે નવી તક મળી શકે છે. જોકે, વાણી પર સંયમ રાખવો જરૂરી છે. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા બરાબર વાંચવું.

5/9
મૂલાંક 5 (જેમનો જન્મ 5, 14, 23 તારીખે થયો છે)-આજે તમારો પોતાનો મૂલાંક હોવાથી તમે ઉર્જાથી ભરપૂર રહેશો. સંવાદ કૌશલ્ય (Communication) થી લોકોના દિલ જીતી લેશો. વેપારમાં પ્રગતિના યોગ છે.

6/9
મૂલાંક 6 (જેમનો જન્મ 6, 15, 24 તારીખે થયો છે)-કૌટુંબિક સુખમાં વધારો થશે. વૈભવી વસ્તુઓની ખરીદી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. મા સરસ્વતીને સફેદ ફૂલ અર્પણ કરવા.

7/9
મૂલાંક 7 (જેમનો જન્મ 7, 16, 25 તારીખે થયો છે)-આપનો મૂલાંક 7 હોવાથી તમારા માટે આ દિવસ અત્યંત ભાગ્યશાળી રહેશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. ગૂઢ રહસ્યો જાણવામાં રસ પડશે. સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય.

8/9
મૂલાંક 8 (જેમનો જન્મ 8, 17, 26 તારીખે થયો છે)-મહેનતનું ફળ થોડું મોડું મળી શકે છે, પણ ચોક્કસ મળશે. આર્થિક રોકાણ માટે દિવસ સારો છે. શિસ્તનું પાલન કરવું તમને સફળતા અપાવશે.

9/9
મૂલાંક 9 (જેમનો જન્મ 9, 18, 27 તારીખે થયો છે)-તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો દિવસ છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું નહીંતર બનતા કામ બગડી શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Shrawan 2026:  શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર

Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય,  મનોકામનાની થશે પૂર્તિ

Today's Horoscope:  શુક્રવાર આ 4 રાશિને ફળશે,  લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM  મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Embed widget