શોધખોળ કરો
Weekly Horoscope: મેષથી કન્યા રાશિના જાતક માટે જુલાઇનું અંતિમ સપ્તાહ કેવું જશે, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope: સોમવાર 22મી જુલાઈથી જુલાઈનું અંતિમ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા માટે નવું સપ્તાહ કેવું રહેશે, જાણો સાપ્તાહિક રાશિફળ.
પ્રતીકાત્મક તસવીર ( abp live)
1/6

મેષ રાશિના લોકો માટે નવું સપ્તાહ ભાગ્યશાળી રહેશે. આ અઠવાડિયે તમારા સપના પૂરા થશે. જીવનમાં ચાલી રહેલ ટેન્શન આ અઠવાડિયે દૂર થશે. સપ્તાહના મધ્યમાં તમે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. તમે સપ્તાહના અંતે પરિવાર સાથે આનંદ કરી શકો છો.
2/6

વૃષભ રાશિના લોકોને આ સપ્તાહના અંતમાં ચોક્કસ સફળતા મળશે. કરિયર અને બિઝનેસમાં મહેનત સફળ થશે સપ્તાહના મધ્યમાં શુભ પરિણામ મળશે. જો તમે બેરોજગાર છો, તો આ અઠવાડિયે તમને જોઈતી તકો મળી શકે છે. સપ્તાહના અંતમાં શુભ અને સફળતાની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે
Published at : 21 Jul 2024 07:20 AM (IST)
આગળ જુઓ





















