શોધખોળ કરો
Janmashtami 2022: ભગવાન શ્રીકૃષ્ણની આ મનમોહક તસવીરના દર્શનથી થાય છે મનોકામનાની પૂર્તિ, જાણો કયાં લગાવશો?
આજે કૃષ્ણજન્માષ્ટમી વાસ્તુ અનુસાર જે ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર કે મૂર્તિ હોય ત્યાં ભૂત-પ્રેત, રાક્ષસ અને દુષ્ટાત્માનો ક્યારેય વાસ નથી થતો.
Janmashtami 2022
1/7

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ ચંદ્રમાં થયો હતો.ભાદ્રપદની અષ્ટમીને વર્ષની સૌથી કાળી રાત્રિ માનવામાં આવે છે.. વાસ્તુ અનુસાર જે ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર કે મૂર્તિ હોય ત્યાં ભૂત-પ્રેત, રાક્ષસ અને દુષ્ટાત્માનો ક્યારેય વાસ નથી થતો.
2/7

જો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય અને તેનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી, તો યમુનામાં કાલિયા નાગના શિર પર ઉભેલા શ્રી કૃષ્ણની તસવીર લગાવો અને દરરોજ તેની પૂજા કરો. તમારી પરેશાનીઓ તો દૂર થશે જ, પરંતુ તમારા દુશ્મનો પણ તમારાથી દૂર ભાગશે.
Published at : 19 Aug 2022 08:45 AM (IST)
આગળ જુઓ





















