શોધખોળ કરો
Guru Nakshatra: ગુરૂ નક્ષત્ર ગોચરની આ 3 રાશિ પર થશે વિપરિત અસર, 20 ઓગસ્ટથી પડકારજનક સમય
Guru Nakshatra Parivartan 2024: 20 ઓગસ્ટે ગુરુ નક્ષત્રનું ગોચર થઈ રહ્યું છે. રોહિણી નક્ષત્રમાંથી ગુરુ મંગળના નક્ષત્ર મૃગાશિરામાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિ માટે આ સમય આસાન નહીં હોય
પ્રતીકાત્મક તસવીર
1/5

ગુરુનું મૃગાશિરા નક્ષત્રમાં ગોચર 20 ઓગસ્ટ 2024, મંગળવારના રોજ થઈ રહ્યું છે. આ દિવસે તે સાંજે 5.22 કલાકે રોહિણી નક્ષત્રથી મૃગાશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
2/5

મૃગાશિરા નક્ષત્રનો સ્વામી મંગળ છે. મંગળને હિંમત અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. મંગળના નક્ષત્રમાં ગુરુનું પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે.
Published at : 12 Aug 2024 07:44 AM (IST)
આગળ જુઓ




















