શોધખોળ કરો
Mahashivratri 2025 Date: 2025માં કયારે હશે મહાશિવરાત્રિ, નોંધી લો આગામી વર્ષની તારીખ
Mahashivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. આ તહેવાર મહા મહિનામાં ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે, વર્ષ 2025 માં મહાશિવરાત્રી કયા દિવસે આવશે.
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/5

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું અનેરું મહત્વ છે. વર્ષ 2025 માં મહાશિવરાત્રીનો મહાન તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે? ચાલો જાણીએ
2/5

વર્ષ 2025 માં, મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. વર્ષ 2025 માં, મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવશે. વર્ષ 2025માં મહા માસ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.
Published at : 08 Mar 2024 05:39 PM (IST)
આગળ જુઓ





















