શોધખોળ કરો
Numerology Lucky Stone: જાણો મૂલાંક અનુસાર આપને માટે કયો છે લકી સ્ટોન,ધારણ કરતાં જ બદલી જશે ભાગ્ય
Numerology: અંકશાસ્ત્રમાં જન્મતારીખ મુજબ 1-9 નંબરો જણાવવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ મૂલાંક મુજબ રત્ન ધારણ કરવાથી યોગ્ય ફળ મળે છે. અંકશાસ્ત્ર અનુસાર જાણો તમારા લકી સ્ટોનન ક્યો છે.
અંકશાસ્ત્ર મુજબ લકી સ્ટોન
1/10

Numerology Lucky Stone: જાણો મૂલાંક અનુસાર આપને માટે કયો છે લકી સ્ટોન,ધારણ કરતાં જ બદલી જશે ભાગ્ય
2/10

મૂલાંક 01 ( જન્મતિથિ 01,10,19,28) તારીખે જન્મનારનો મૂલાંક 1 હોય છે. આ લોકો સોનામાં માણિક્ય રત્ન ધારણ કરી શકે છે. જેને અંગ્રેજીમાં રૂબી કહે છે.
Published at : 02 Dec 2022 08:34 AM (IST)
આગળ જુઓ





















