શોધખોળ કરો
Paush Purnima 2023: આજે પોષ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, ધનવાન પણ બની જાય છે ગરીબ
Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
2/7

પોષ પૂર્ણિમાના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. આ દિવસ લક્ષ્મી-નારાયણ અને ચંદ્રને સમર્પિત છે. કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દેવી લક્ષ્મીની પૂજાનું ફળ મળતું નથી. ઉપવાસ વ્યર્થ જાય છે.
Published at : 06 Jan 2023 09:01 AM (IST)
આગળ જુઓ