શોધખોળ કરો

Weekly Horoscope: આગામી સપ્તાહમાં આ 2 રાશિના લોકોએ રહેવું વિશેષ સાવધાન, જાણો સાપ્તાહિક રાશિ ફળ

1 જાન્યુઆરી, 2024 થી 7 જાન્યુઆરી, 2024 સુધીનું આગામી સપ્તાહ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે કેવું નિવડશે, જાણીએ છેલ્લી 6 રાશિનું સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7

2/7
તુલા-તમે મિત્રો સાથે મોજમસ્તી કરશો, નવા વર્ષ પર તમે તમારા પ્રિયજનોને સારી પાર્ટી આપી શકો છો, જો તમે સિંગલ છો તો આ અઠવાડિયે કોઈ નવા મહેમાનનો પણ પ્રવેશ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લોન ન લો.

3/7
વૃશ્ચિક- નવા વર્ષની રજાઓ માણતી વખતે તમારા ટાર્ગેટને ભૂલશો નહીં, ઓફિસમાં બોસને ખુશ રાખો, નહીંતર કેટલાક લોકો તમારી ઈમેજને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.જેના લગ્ન નથી થયા તેમના માટે સારી પ્રપોઝલ  આવી શકે છે. તમારી વાણી પર સંયમ રાખો નહિતો  દુશ્મનોની સંખ્યા વધી શકે છે.

4/7
ધન- વર્ષ 2024 નું પહેલું અઠવાડિયું તમારા માટે હળવાશભર્યું રહેશે, તમારા પરિવારને સમય આપવાથી તમારી માનસિક સમસ્યાઓ ઓછી થશે અને તમે નવા વર્ષમાં તમારા લક્ષ્યોને સરળતાથી નક્કી કરી શકશો. તમને કોઈ પારિવારિક પ્રસંગમાં ભાગ લેવાની તક મળશે. નવું વાહન ખરીદવાની યોજના બનાવશો.

5/7
મકર-નવા વર્ષનું પહેલું અઠવાડિયું તમારા માટે શાનદાર રહેવાનું છે, જો તમે વેપાર કરો છો તો મજબૂત વૃદ્ધિ અને નફો થવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી શકે છે. લવ લાઈફમાં સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. યાત્રાની પણ સંભાવના છે. તમારા આહારનું ધ્યાન રાખો.

6/7
કુંભ - આ અઠવાડિયે તમે ભૂતકાળ અને ભવિષ્યની પરિસ્થિતિઓ વિશે વધુ આત્મનિરીક્ષણ કરી શકો છો. તમને અચાનક વિદેશમાં રહેતા મિત્રનો ફોન આવી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો.

7/7
મીન - નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં તમે અન્ય લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. રોજગારની નવી તકો અચાનક ઉભી થઈ શકે છે. રાહુ  ગોચર કરી રહ્યો છે. તમારે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. નવા વર્ષ પર તમે પરિવાર સાથે કંઈક ખાસ આયોજન કરી શકો છો. પરિવારમાં તમારું સન્માન વધશે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget