શોધખોળ કરો
30 ઓગસ્ટે રક્ષાબંધન, આ દિવસે ભાઈ-બહેનોએ ભૂલથી પણ ન કરવું જોઈએ આ કામ, અશુભ છે
Raksha Bandhan 2023: ભાઈ-બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક રક્ષાબંધન 30 ઓગસ્ટ 2023ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક એવા કામ છે જે ભાઈ-બહેને ન કરવા જોઈએ. આની નકારાત્મક અસર થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ભૂલથી પણ ઉત્તર-પશ્ચિમ દિશામાં બેસીને રાખડી ન બાંધવી.
2/5

રાખડી બાંધતા પહેલા ભાઈને પૂર્વ દિશા તરફ બેસવું. બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ. આ દિશાને શુભ માનવામાં આવે છે. ભૂલથી પણ ઉત્તર-પશ્ચિમ કે દક્ષિણ દિશામાં મોં રાખીને રાખડી ન બાંધો.
Published at : 25 Aug 2023 06:34 AM (IST)
આગળ જુઓ





















