શોધખોળ કરો

Shani Dev: 15 નવેમ્બર બાદ શનિ વક્રીમાંથી માર્ગી થશે, આ 4 રાશિના જાતકને થશે લાભ, કિસ્મતના દ્વાર ખૂલશે

Shani Dev: 15 નવેમ્બર બાદ શનિ વર્કીમાંથી માર્ગી થશે તો શનિની આ ગતિની 4 રાશિ પર ખાસ સકારાત્કમ અસર થશે, જાણીએ કઇ છે આ લકી રાશિ

પ્રતીકાત્મક તસવીર

1/5
Shani Dev: : માત્ર એક મહિના પછી, શનિદેવ વક્રીમાંથી માર્ગી થઇ જશે,  આવતા મહિને  15મી નવેમ્બરે શનિદેવ માર્ગી થશે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. કુંભ રાશિમાં શનિનું સીધુ હોવું અથવા સીધુ ચાલવું આ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે.

2/5
મેષ-15 નવેમ્બર પછીનો સમય મેષ રાશિના જાતકો માટે સારો રહેવાનો છે. વેપાર કરનારાઓને સફળતા મળશે. તમારા નવા વિચારો તમારા વ્યવસાયને આગળ લઈ જશે. શનિ પ્રત્યક્ષ હોવાને કારણે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે. તમને મોટો સોદો મળી શકે છે, લવ લાઈફની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે શુભ સાબિત થશે.

3/5
કર્ક -15 નવેમ્બરે શનિની ચાલમાં પરિવર્તનની અસર કર્ક રાશિના લોકો પર પણ જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કામોને વેગ મળશે. કરિયરમાં વૃદ્ધિ થશે., પ્રમોશનની સંભાવના છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે. શનિદેવની કૃપા તમારી સાથે રહેશે.

4/5
કન્યા -15 નવેમ્બર પછીનો સમય કન્યા રાશિના જાતકો માટે શાનદાર રહેવાનો છે. કન્યા રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ વાતને લઈને તણાવ અનુભવી રહ્યા છો, તો તમને તેનું સમાધાન મળી જશે અને તમારું નસીબ સુધરશે. જીવનમાં પરિવર્તન જોવા મળશે. પરિવારમાં ખુશીઓ પાછી આવશે. મતભેદ અને વિવાદોનો અંત આવશે.

5/5
મકર-15 નવેમ્બર પછીનો સમય મકર રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે. જો તમે ક્યાંક રોકાણ કર્યું છે તો તમને તેનો ફાયદો મળી શકે છે. શનિ તમારા માટે સોનેરી તકો લઈને આવવા જઈ રહ્યો છે. ભાગ્ય તમારો સાથ આપશે અને જીવનમાં ખુશીઓ આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી

Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર

General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Anand: પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા ફાટી નીકળ્યો રોગચાળો,17 વર્ષીય સગીરાનું મોતAmreli: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, લગ્નના એક દિવસ પહેલા જ યુવકની હત્યા; કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ

lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર

ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર

Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે

Embed widget