શોધખોળ કરો
Shani Dev: શનિદેવની સાડાસાતીથી મેષ, સહિતની આ રાશિના જાતક સૌથી વધુ પ્રભાવિત
Shani Dev: શનિની સાડા સતી એટલે કે સાડા સાત વર્ષ ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે દરેક રાશિના લોકોને સાડા સતીનો સામનો કરવો પડે છે, પરંતુ બે રાશિઓ એવી છે જે સાડે સતીથી સૌથી વધુ પ્રભાવિત છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Shani Dev: શનિની સાડા સતી એટલે કે સાડા સાત વર્ષ ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે દરેક રાશિના લોકોને સાડા સતીનો સામનો કરવો પડે છે, પરંતુ બે રાશિઓ એવી છે જે સાડે સતીથી સૌથી વધુ પ્રભાવિત છે.
2/7

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની સાડા સાતીવ્યક્તિના જીવનમાં ત્રણ વખત આવે છે. જે રાશિમાં શનિ બિરાજમાન હોય તેની આગળ અને પાછળની રાશિને સાડાસાતી હોય છે.
Published at : 07 May 2024 02:25 PM (IST)
આગળ જુઓ