શોધખોળ કરો

Guruwar na Upay: કોઇ કાર્યમાં નથી મળતી સફળતા, ગુરૂવારે ખાસ કરો આ ઉપાય મળશે, કાર્યસિદ્ધિનું વરદાન

Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.
Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.
2/10
ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.

3/10
ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભાગ્ય સાથ નથી આપી રહ્યું કે કોઈ સમસ્યા ચાલી રહી છે, તો ગુરુવારે કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે

4/10
ગુરુવારને બૃહસ્પતિ પણ કહેવાય છે. ગુરુ મહત્વનો ગ્રહ છે. ગુરુને દેવતાઓના ગુરૂ પણ  કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની પૂજા કરવાની ઘણી રીતો છે. જે કરવાથી તમારી કુંડળીનો ગુરુ (બૃહસ્પતિ) બળવાન બનશે અને તમારા બધા કાર્ય સિદ્ધ થશે.

5/10
ગુરુવારના ઉપાય-બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો,સ્નાન સમયે 'ઓમ બ્રી બૃહસ્પતે નમઃ' નો જાપ કરો,ગુરુના કોઈપણ પ્રકારના દોષને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવું જોઈએ.સ્નાન કરતી વખતે
ગુરુવારના ઉપાય-બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો,સ્નાન સમયે 'ઓમ બ્રી બૃહસ્પતે નમઃ' નો જાપ કરો,ગુરુના કોઈપણ પ્રકારના દોષને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવું જોઈએ.સ્નાન કરતી વખતે "ઓમ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરો.
6/10
ગુરુવારે વ્રત રાખો અને કેળાના છોડની પૂજા કરીને જળ ચઢાવો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.

7/10
સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો.સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો.ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલોની સાથે તુલસીના નાના પાન અર્પણ કરો.કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો.

8/10
માન્યતા અનુસાર, ભગવાન બૃહસ્પતિને પીળી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો.આ દિવસે સવારે ઘરના મુખ્ય દરવાજા પર ચણાની દાળ અને થોડો ગોળ મૂકો.

9/10
ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુવારનો દિવસ ઘરની સંપત્તિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

10/10
ગુરુવારે ન તો કોઈની પાસેથી ઉધાર ન લેવું. જો તમે આ કરો છો, તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.જો તમે ગુરુવારે વ્રત રાખો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા અવશ્ય સાંભળો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget