શોધખોળ કરો

Shrawan 2022: બેહદ પ્રિય છે ભગવાન શિવજીને આ ચીજો, તેને અર્પણ કરવાથી પૂરી થશે મૂરાદ

ભગવાન શિવ એક જળના લોટોથી પણ પ્રસન્ન થાય છે. સાચા હૃદયથી ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે.

મહાદેવની પૂજાનું માહાત્મ્ય

1/7
ભગવાન શિવ એક જળના લોટોથી પણ  પ્રસન્ન થાય છે. સાચા હૃદયથી ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. ભોલેનાથના શરણમાં જવાથી વ્યક્તિ કોઈપણ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવે છે. પાણી, દૂધ, ભાંગ, મધ, ચંદન વગેરે જેવી વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ભોલેનાથની પૂજામાં શિવલિંગનો અભિષેક અને તેમના પર ચઢાવવામાં આવતી આ વસ્તુઓનું અલગ-અલગ મહત્વ છે. જાણો, શું ચઢાવવાથી પૂરી થાય છે મનોકામનાઓ.

2/7
મહાદેવને જળ અર્પણ કરવાથી માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.

3/7
શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી સૌમ્યતા મળે છે.

4/7
મિશરી યુક્ત દૂધના અભિષેકથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

5/7
ભોલાનાથને ઘી અર્પણ કરવાથી વ્યક્તિની શક્તિમાં વૃદ્ધિ થાય છે.

6/7
ચંદન અર્પણ કરવાથી ભક્તના સમાજમાં  માન સન્માનમાં થાય છે વૃદ્ધિ

7/7
ભગવાન શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાથી ભક્તની સઘળી  મનોકામના થાય છે પૂર્ણ

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત

Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ

શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget