શોધખોળ કરો
Navagraha Plants:આ છોડ નવગ્રહ સાથે ધરાવે છે ગાઢ સંબંધ, જાણો કેવી રીતે આપે છે ચમત્કારી ફળ
જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ દૂર થાય છે.
2/7

પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
Published at : 27 Dec 2023 04:47 PM (IST)
આગળ જુઓ





















