શોધખોળ કરો
Weekly Love Horoscope: આ સપ્તાહમાં આ રાશિને મળી શકે છે પાર્ટનરથી સરપ્રાઇઝ, જાણો કઇ છે નસીબદાર રાશિ
Weekly Horoscope 22-28 April 2024: એપ્રિલનું ચોથું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. તુલા અને મીન રાશિના લોકોની લવ લાઈફ કેવી રહેશે? જાણો આ 6 રાશિઓની સાપ્તાહિક લવ લાઇફ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

તુલાઃ- તુલા રાશિના જાતકોને આ અઠવાડિયે તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જેના કારણે લવ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે, સમસ્યાઓને દૂર કરવા માટે ધીરજ અને સમજદારીનો ઉપયોગ કરો અને ભાવનાઓના પ્રભાવમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો.
2/6

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકો માટે આ સપ્તાહ ભાગ્યશાળી સાબિત થશે. તમને તમારા લવ પાર્ટનર તરફથી કોઈ મોટી સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. જો તમે કુંવારા છો તો તમારા લગ્ન નક્કી થઈ શકે છે.
Published at : 21 Apr 2024 08:17 AM (IST)
Tags :
Weekly Love Horoscopeઆગળ જુઓ





















