શોધખોળ કરો
Vaishakh Purima 2024: વૈશાખી પૂર્ણિમાના અવસરે 23 મેના દિવસે આ ઉપાય કરવાનું ન ચૂકશો, થઇ જશો માલામાલ
Vaishakh Purnima 2024: કયા દિવસે ઉજવાશે વૈશાખ મહિનાની પૂર્ણિમા, જાણો તેની ચોક્કસ તારીખ અને આ દિવસના ઉપાયો, જેને કરવાથી આપને આર્થિક લાભ થશે.
પ્રતિકાત્મક તસવીર ( Image Source : google)
1/4

કેલેન્ડર મુજબ, વૈશાખ પૂર્ણિમા 22 મેના રોજ સાંજે 06:47 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 મે સાંજે 07:27 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના કારણે 23મી મેના રોજ વૈશાખ પૂર્ણિમા વ્રત રાખવામાં આવશે.
2/4

વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં સાવરણીનું દાન કરો. આ દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમને આર્થિક લાભ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
Published at : 09 May 2024 09:43 AM (IST)
આગળ જુઓ





















