શોધખોળ કરો
Vastu Tips for Home: જીવનમાં પરેશાની લાવે છે આ વસ્તુઓ, તરત જ હટાવી દો, નહિતો થશે આ નુકસાન
6..
1/7

Vastu Tips for Home: વાસ્તુશાસ્ત્રમાં એવા અનેક ઉપાય દર્શાવવમામાં આવ્યાં છે. જેના દ્વારા જીવન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાને દૂર કરી શકાય છે. કેટલીક વખત ઘરમાં કારણવિના કલેહ કંકાશ અને તણાવ રહે છે. જો કે આ સમસ્યાનો ઉકેલ પણ વાસ્તુમાં છે.
2/7

રામાયણ કે મહાભારતની યુદ્ધની તસવીર ઘરમાં ન રાખવી જોઇએ. આ તસવીર રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે અંતર આવી જાય છે.
Published at : 06 Apr 2022 09:06 AM (IST)
આગળ જુઓ





















