શોધખોળ કરો
Vastu Tips For Money Plant: મની પ્લાન્ટ લગાવતી વખતે ન કરો આ ભૂલો, લાભને બદલે થશે નુકસાન
Money Plant Tips: મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ રાખવા માટે કેટલાક ખાસ નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.
Vastu tips for money plant
1/8

Money Plant Tips: મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ રાખવા માટે કેટલાક ખાસ નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.
2/8

મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટ પ્લાન્ટ હોય છે. ધનની અછત દૂર કરવા અને આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટ હોય ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે
Published at : 24 Sep 2022 02:03 PM (IST)
આગળ જુઓ