શોધખોળ કરો
Vastu Tips: વાસ્તુ મુજબ દુર્ભાગ્ય અને દ્રરિદ્રતાને નોતરે છે આ 6 પ્લાન્ટ્સ, ભૂલથી પણ ઘરમાં ન વાવો
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. કેટલાક છોડ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તો કેટલાક છોડ ઘરમાં ગરીબી લાવવાનું કામ કરે છે. આવા છોડ વાવવા ન જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
1/7

Vastu Plant For Home: વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. કેટલાક છોડ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તો કેટલાક છોડ ઘરમાં ગરીબી લાવવાનું કામ કરે છે. આવા છોડ વાવવા ન જોઈએ.
2/7

એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડમાં નકારાત્મક એનર્જી રહે છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
Published at : 26 Jan 2023 08:23 AM (IST)
આગળ જુઓ





















