શોધખોળ કરો
Vastu Tips: લવલાઇફ અને દાંપત્યજીવનને ખુશીથી ભરી દે છે, આ 7 સરળ વાસ્તુ ટિપ્સ
Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.
વાસ્તુ ટિપ્સ
1/8

Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.
2/8

પતિ-પત્નીના બેડરૂમમાં ઉપયોગમાં લેવાતા બેડ પર ખાસ ધ્યાન રાખો. આ પલંગ લોખંડ કે કોઈપણ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા સૂવા માટે લાકડાના પલંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.
Published at : 05 Nov 2022 07:59 AM (IST)
આગળ જુઓ