શોધખોળ કરો
Weekly Horoscope:ટેરોટ કાર્ડ રીડરથી જાણીએ તુલાથી મીન રાશિના જાતકનું સપ્તાહ કેવું જશે
29 એપ્રિલથી નવું સપ્તાહ શરૂ થશે. આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે જાણો

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? 29 એપ્રિલથી નવું સપ્તાહ શરૂ થશે. આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે જાણો
2/7

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 7 છે, શુકનવંતી દિવસ ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ છે- કામના બોજને વહેંચવાનો પ્રયાસ કરો
3/7

વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 1 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે- વધારે વિચારવામાં સમય બગાડો નહીં, સકારાત્મક વિચાર રાખો
4/7

ધન (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 9 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીચ છે - પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો, નાની નાની સમસ્યાઓથી ડરશો નહીં.
5/7

મકર (ડિસેમ્બર 22-જાન્યુઆરી19) આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 5 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- ખરાબ નજરથી બચવાની જરૂર છે, દરેક પર વિશ્વાસ ન કરો
6/7

કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર સોનેરી છે, લકી નંબર 1 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ- નાણાકીય આયોજન પર ધ્યાન આપો, બિનજરૂરી ખર્ચ ટાળો
7/7

મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 7 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીચ છે- પરિવાર સાથે સારો સમય પસાર કરીને તમે સારું અનુભવશો. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
Published at : 27 Apr 2024 07:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
