શોધખોળ કરો
150 CC Budget Bikes: બજેટમાં આવતી 150 CCની આ બાઈકોનો છે દબદબો, જુઓ તસવીરો
Affordable Bikes: જો તમે 150 સીસી સેગમેન્ટમાં બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ લોકપ્રિય બાઇક્સ પર વિચાર કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/5

આ યાદીમાં પહેલું નામ હોન્ડા યુનિકોર્નનું છે. કંપની આ કારની એક્સ-શોરૂમ કિંમત 1.06 લાખ રૂપિયામાં વેચે છે. આ બાઇક 50 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.
2/5

બીજા નંબર પર Yamaha FZ FI હાજર છે. કંપની આ કારને એક્સ-શોરૂમ 1.16 લાખ રૂપિયા સુધીની કિંમતે વેચે છે. 149ccની આ બાઇક 48 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.
Published at : 24 May 2023 06:41 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















