શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Auto Expo 2023: માર્કેટમાં આવી રહી છે મારુતિની આ નવી જનરેશનની કાર, તસવીરોમાં જુઓ લૂક એન્ડ ડિઝાઇન
મારુતિ જિમ્નીની પહેલી ઝલક છેવટે ઓટો એક્સ્પૉમાં જોવા મળી ગઇ છે. આ તે કાર છે જેની દિવાનગી દુનિયાભરમાં છે.
![મારુતિ જિમ્નીની પહેલી ઝલક છેવટે ઓટો એક્સ્પૉમાં જોવા મળી ગઇ છે. આ તે કાર છે જેની દિવાનગી દુનિયાભરમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/67936331ba9fecddf3997f63ebdc8e48167358842175177_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Auto Expo: મારુતિ જિમ્નીની પહેલી ઝલક છેવટે ઓટો એક્સ્પૉમાં જોવા મળી ગઇ છે. આ તે કાર છે જેની દિવાનગી દુનિયાભરમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/92a80c45e04659fbdb47307e98dce0fc5f505.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Auto Expo: મારુતિ જિમ્નીની પહેલી ઝલક છેવટે ઓટો એક્સ્પૉમાં જોવા મળી ગઇ છે. આ તે કાર છે જેની દિવાનગી દુનિયાભરમાં છે.
2/8
![લાંબા સમય બાદ... કંપનીએ છેવટે મારુતિ જિમ્નીની ભારતમાં એન્ટ્રી કરાવી દીધી છે. Maruti Suzukiએ ફાઇનલી ઓટો એક્સ્પૉમાં 5 દરવાજા વાળી મારુતિ જિમ્નીને લૉન્ચ કરી દીધી છે. આ કાર ભારતમાં નેક્સા પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવશે, આ કારનો સીધો મુકાબલો થાર સાથ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/9137a65bbf85b675ab753c55aa9a3925649f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાંબા સમય બાદ... કંપનીએ છેવટે મારુતિ જિમ્નીની ભારતમાં એન્ટ્રી કરાવી દીધી છે. Maruti Suzukiએ ફાઇનલી ઓટો એક્સ્પૉમાં 5 દરવાજા વાળી મારુતિ જિમ્નીને લૉન્ચ કરી દીધી છે. આ કાર ભારતમાં નેક્સા પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવશે, આ કારનો સીધો મુકાબલો થાર સાથ થશે.
3/8
![ભારતમાં, મારુતિ સુઝુકીએ પાંચ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભારતમાં તેની પ્રથમ ઑફ-રોડ SUV મારુતિ જીમ્ની 5 ડોર લૉન્ચ કરી છે. મારુતિ જિમ્ની લૉન્ચ કરવાની સાથે કંપનીએ તેની બુકિંગ વિન્ડો પણ ખોલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/8f625bcf2a1051eb74613445f3a67cf7c3bd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતમાં, મારુતિ સુઝુકીએ પાંચ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભારતમાં તેની પ્રથમ ઑફ-રોડ SUV મારુતિ જીમ્ની 5 ડોર લૉન્ચ કરી છે. મારુતિ જિમ્ની લૉન્ચ કરવાની સાથે કંપનીએ તેની બુકિંગ વિન્ડો પણ ખોલી છે.
4/8
![કેટલું ટોકન આપીને કરાવી શકાય છે બુક - મારુતિ જીમ્ની 5 ડોર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા નજીકની મારુતિ સુઝુકી ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરી શકે છે. કંપનીએ આ ઑફ-રોડ SUV બુક કરવા માટે 11,000 રૂપિયાની ટોકન રકમ નક્કી કરી છે, જે રિફંડપાત્ર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/8547f5673de64fdbeeb11df2be2dcba1c0df9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલું ટોકન આપીને કરાવી શકાય છે બુક - મારુતિ જીમ્ની 5 ડોર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા નજીકની મારુતિ સુઝુકી ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરી શકે છે. કંપનીએ આ ઑફ-રોડ SUV બુક કરવા માટે 11,000 રૂપિયાની ટોકન રકમ નક્કી કરી છે, જે રિફંડપાત્ર છે.
5/8
![એન્જિન કેવું છે - મારુતિ સુઝુકીએ જિમ્ની 5 ડોરમાં 4 સિલિન્ડર સાથે 1.5 લિટર K-15-B પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 101 bhpનો પાવર અને 130 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપ્યો છે. આ સાથે મારુતિ સુઝુકીએ આ ઑફ રોડ SUVમાં 4X4 વ્હીલ ડ્રાઇવનું ફીચર પણ આપ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/b11c9d20019d37f46d647206d10f4f8ef5069.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એન્જિન કેવું છે - મારુતિ સુઝુકીએ જિમ્ની 5 ડોરમાં 4 સિલિન્ડર સાથે 1.5 લિટર K-15-B પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 101 bhpનો પાવર અને 130 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપ્યો છે. આ સાથે મારુતિ સુઝુકીએ આ ઑફ રોડ SUVમાં 4X4 વ્હીલ ડ્રાઇવનું ફીચર પણ આપ્યું છે.
6/8
![મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓએ શું કહ્યું - મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ 5 ડોર જિમની લૉન્ચ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી ભારતમાં પહેલીવાર JIMNY રજૂ કરી રહી છે જે 5 દરવાજા સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ SUVને સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો છે, જેનો પુરાવો એ હકીકત છે કે તેને 199 દેશોમાં લગભગ 3.2 મિલિયન લોકોએ ખરીદ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/5952e4127b17a00987710615540c44f2405aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓએ શું કહ્યું - મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ 5 ડોર જિમની લૉન્ચ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી ભારતમાં પહેલીવાર JIMNY રજૂ કરી રહી છે જે 5 દરવાજા સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ SUVને સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો છે, જેનો પુરાવો એ હકીકત છે કે તેને 199 દેશોમાં લગભગ 3.2 મિલિયન લોકોએ ખરીદ્યો છે.
7/8
![કેટલા કલરમાં મળશે કાર - મારુતિ સુઝુકીએ જિમ્નીને 7 રંગો સાથે ઓફર કરી છે, જેમાં 5 સિંગલ ટોન અને બે ડ્યુઅલ ટોનનો સમાવેશ થાય છે. આ રંગો ગ્રેનાઈટ ગ્રે, નેક્સા બ્લુ, બ્લુઈશ બ્લેક, પર્લ આર્ક્ટિક વ્હાઇટ, કાઈનેટિક યલો અને બ્લેક રૂફ સાથે સિઝલિંગ રેડ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/92a80c45e04659fbdb47307e98dce0fcb0dab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલા કલરમાં મળશે કાર - મારુતિ સુઝુકીએ જિમ્નીને 7 રંગો સાથે ઓફર કરી છે, જેમાં 5 સિંગલ ટોન અને બે ડ્યુઅલ ટોનનો સમાવેશ થાય છે. આ રંગો ગ્રેનાઈટ ગ્રે, નેક્સા બ્લુ, બ્લુઈશ બ્લેક, પર્લ આર્ક્ટિક વ્હાઇટ, કાઈનેટિક યલો અને બ્લેક રૂફ સાથે સિઝલિંગ રેડ છે
8/8
![જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે. મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે. મારુતિ જીમની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/9137a65bbf85b675ab753c55aa9a3925825ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે. મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે. મારુતિ જીમની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.
Published at : 13 Jan 2023 11:10 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)